ડૉક્ટર હાઉસમાં આપનું સ્વાગત છે

વેરિકોઝ નસો (વેઇન્સ) એ પગમાં જોવા મળતી વિસ્ફારિત, વાંકીચૂંકી નસો હોય છે.તે ઘણાં વર્ષો સુધી સુષુપ્ત રીતે પડી રહી હોઈ શકે છે પરંતુ કેટલાક લોકોમાં તે અત્યંત પીડાનું કારણ બની શકે છે.એક અંદાજ મુજબ, તમામ મહિલામાંથી 41% તેઓ 50 વર્ષની થશે ત્યાં સુધીમાં પગની અસામાન્ય નસોની આ સમસ્યાથી પીડાશે.
આ વેબસાઇટ મારફતે અમે વેરિકોઝ નસો અને નસો સંબંધિત બીમારીઓ અંગેની અદ્યતન અને વિશ્વસનીય માહિતી સરળ રીતે સમજી શકાય તેવી ભાષામાં આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.

કેસ સ્ટડી

Varicose Veins India © 2018 | All Rights Reserved

Website Designed 2 Tech Brothers

Drop in your contact details, and we will call you.

Testing

Our working hours are from
9.00 am to 6.00 pm Monday to Friday
9.00 am to 4.00 pm Saturdays