Call Us : 022 - 23525001 / 23526001

અમારો સમય છે!
સોમથી શુક્ર – સવારે 9:30થી સાંજે 6:00 વાગ્યા સુધી
શનિ-સવારે 9:30થી બપોરે 4:00 વાગ્યા સુધી

HomeLower Limb Arterial Angioplasty

લોઅર લિમ્બ આર્ટિયલ એન્જિયોપ્લાસ્ટી

ઇલિયાક આર્ટરી એન્જિયોપ્લાસ્ટી

ઇલિયાક ધમનીમાં એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ મુકવાના પરિણામો લાંબા સમય સુધી ટકનારા હોય છે અને સર્જરી જેટલું જ સારું પરિણામ આપે છે. પીઠમાં નીચેની બાજુએ અથવા તો જાંઘમાં દુઃખાવો થવો ખાસ કરીને ચાલતી વખતે એ ઇલિયાક ધમની સાંકડી થઈ જવાનું સર્વસામાન્ય લક્ષણ છે. અત્યંત તીવ્ર સંકોચન અથવા અચાનક આવી ગયેલો અવરોધ નીચેના સમગ્ર અવયવના ગંભીર ઇસ્કેમિયા અને ક્યારેક ગેંગ્રીન અને અંગ કપાવવા સુધીની સ્થિતિ તરફ દોરી જાય છે.

Femoral Artery Angioplasty

The femoral artery is the longest artery in the body, and most commonly affected due to peripheral arterial disease. The narrowings may be short and discrete, or there may be evidence of very long segment total occlusions. With current interventional techniques, the results of angioplasty and stenting of the femoral artery are very encouraging, even in diabetic patients.

Below Knee Artery Angioplasty

The arteries below the knee joint (the anterior tibial artery, the posterior tibial artery, and the peroneal artery) are smaller sized vessels. Disease in these end vessels may result in severe pain in the calves, and may lead to ulcer formation in the toes, gangrene in the toes and foot, and eventually amputation. Angioplasty in these arteries has to be carefully performed, as these arteries are excessively sensitive (like the arteries of the heart). However, the results are very gratifying.

અમારા ફીઝિશિયનોએ જસલોક હોસ્પિટલ ખાતે તારીખ 6 જાન્યુઆરી, 2003 ના રોજ વિરિકોઝ નસની દેશની સર્વપ્રથમ સત્તાવાર લેસર ટ્રીટમેન્ટ કરી હતી.

13 વર્ષ
લેસર ટ્રીટમેન્ટ ના

15000થી વધુ કેસની
સફળતાપૂર્વક સારવાર

Copyright ©2018 Doctor House Cardio Vascular Centre. All rights reserved.

Website Designed 2 Tech Brothers